કોરોના વેશ્વીક મહામારીના સમયે જરુરીયાતમંદ દર્દીની સેવા અર્થે રકતદાન શિબીર

કોરોના વેશ્વીક મહામારીના સમયે જરુરીયાતમંદ દર્દીની સેવા અર્થે રકતદાન શિબીર
Spread the love

રાજુલા : શ્રી રણછોડરાય મંદિર પીપાવાવ ઘામ ખાતે આજ રોજ તારીખ. 4.9.2020.શુક્રવાર ના રોજ બ્લડ કેંપ રાખવામાં આવેલ પીપાવાવ ગામ તેમજ આજુબાજુના ગામનાં ચેવકસમુદાય તથા જીએસીએલ કંપની તરસથી ઉકાળાનુ પણ આયોજન કરેલ. તથા તાલુકા પ્રમુખ જીલુભાઇ બારૈંયા. રાજુલા તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ, રાકેશભાઈ શિયાળ પીપાવાવ ઘામના સરપંચ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહેલ. હુ બઘાનો ખુબ ખુબ દિલથી આભાર માનું છું ને રણછોડજીના પુંજારી પરીવાર તરફથી એક સાઘુ તરીકે આશીર્વાદ પાઠવુ છુ. જય સીતારામ ખુશ રહો બાપ.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200905-WA0009-2.jpg IMG-20200905-WA0010-1.jpg IMG-20200905-WA0012-0.jpg

Right Click Disabled!