કોળી સમાજ અગ્રણી વિક્રમ સાખટ દ્વારા કોળી સમાજને વધુ ટીકીટ આપવાની માંગ કરાઈ

કોળી સમાજ અગ્રણી વિક્રમ સાખટ દ્વારા કોળી સમાજને વધુ ટીકીટ આપવાની માંગ કરાઈ
Spread the love

98 વિધાનસભા રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકામા મોટાભાગના મતદાર કોળી સમાજના છે તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ટુક સમયમાં ચુંટણી આવે છે તો બંને પક્ષો ને ખુલ્લી ચેતવણી આપી હતી કે વધુ મા વધુ કોળી સમાજના ઉમેદવારને ટીકીટ આપવી નહીંતર કોળી સમાજ દ્વારા ત્રીજો મોરચો ઉભો કરવામાં આવશે જ્યારે સંગઠન ની રચના થતી હોય છે ત્યારે પણ કોળી સમાજને મહત્તમનુ સ્થાન આપવામા આવતું નથી તો આ વખતે જો કોળી સમાજ ને વધુમા વધુ ટીકીટ નહીં આપવામા આવે તો કોળી સમાજ ભાજપ અને કોંગ્રેસ બંનેને સેડે ફાડી નવો મોરચો ઉભો કરશે એવુ કોળી સમાજ અગ્રણી વિક્રમભાઈ સાખટ દ્વારા જણાવવમાં આવ્યું હતું.

રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)

IMG-20200912-WA0003.jpg

Right Click Disabled!