કોવિડ કેરમાં દાખલ થયેલા 2782 દર્દીઓ માંથી 2465 દર્દીઓ ઘરે પરત થયા

કોવિડ કેરમાં દાખલ થયેલા 2782 દર્દીઓ માંથી 2465 દર્દીઓ ઘરે પરત થયા
Spread the love

કોરોના વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા રાજય સરકાર અને વહીવટતંત્ર દ્વારા અનેક સવલતો સુરતમાં ઉભી કરવામાં આવી છે. આંશિક લક્ષણો ધરાવતા કોરોના દર્દીઓ માટે દ.ગુ.યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું છે. આ સેન્ટરમાં ૨૭૮૨ કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જેમાંથી ૨૪૬પ જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે .આ સેન્ટર ખાતે ૬૦૦ જેટલા બેડની ક્ષમતા હોવાનું નોડલ અધિકારી શ્રી વી.કે.સાંબડે એ જણાવ્યું છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200830-WA0086-1.jpg IMG-20200830-WA0117-0.jpg

Right Click Disabled!