ખંભાળિયામાં દ્વારિકાધીશની હવેલીમાં ભગવાનનો નૌકા વિહાર: સૌ ભક્તજનોએ દર્શનનો લાભ લીધો

ખંભાળિયામાં દ્વારિકાધીશની હવેલીમાં ભગવાનનો નૌકા વિહાર: સૌ ભક્તજનોએ દર્શનનો લાભ લીધો
Spread the love

ન્યુ રામનાથ સોસાયટીમાં દ્વારકાધીશની હવેલી ખાતેના ઉત્સવના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ અલભ્ય દર્શનનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લીધો હતો. આ આયોજન માટે મંદિરમાં મુખ્યાજી તથા ભકતજનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_145121.png

Right Click Disabled!