ખાંભા તાલુકાના ગોરાણા ગામની વાડી વિસ્તારની ઘટના….

ખાંભા તાલુકાના ગોરાણા ગામની વાડી વિસ્તારની ઘટના….
Spread the love
  • ખાંભા તાલુકાના ગોરાણા ગામ ની વાડી વિસ્તારની ઘટના…
  • ખેતી કામ કરતા હતા અને પડી વીજળી
  • 1 નુ ઘટના સ્થળે મોત 2 ખેડૂતો ઘાયલ
  • મૃતક બાબુભાઇ હમીરભાઈ રામ ઉંમર 30
  • અન્ય 2 વ્યક્તિને સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા
  • જ્યારે મૃતકને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે લાવ્યા ગામના લોકો અને પોલીસ ઘટના સ્થળે
  • રાજુલા જાફરાબાદમા વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200906-WA0036-2.jpg IMG-20200906-WA0038-1.jpg IMG-20200906-WA0039-0.jpg

Right Click Disabled!