ગાંધીનગર ડિવિઝન LIC એજન્ટોએ ૨.૫૧ લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા

ગાંધીનગર ડિવિઝન LIC એજન્ટોએ ૨.૫૧ લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા
Spread the love

ઉત્તર ગુજરાતના ગાંધીનગર ડિવિઝન વિભાગના એલ.આઇ.સી એજન્ટ કોવિડ-૧૯ અંતર્ગત ૨,૫૧,૦૦૦/-ફાળાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને ૨,૫૧,૦૦૦/-ડી.ડી વેસ્ટ ઝોનના સેક્રેટરી અશોકભાઇ પટેલ દ્વારા અર્પણ કરવામાં આવ્યો. સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે લડવા અને આર્થિક મદદ કરવા ઘણી સંસ્થાઓ અને પ્રજાએ લોકફાળો આપેલ છે આ તરફ ઉત્તર ગુજરાતની એલઆઇસી બ્રાન્ચોના એજન્ટોએ દેશને મદદ કરવા ફાળો એકત્રિત કર્યો હતો જેમાં ૨,૫૧,૦૦૦/-ડી.ડિ નાયબ મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો નોંધનીય છે કે ગાંધીનગર ડિવિઝનના વિભાગના પ્રમુખ જયંતિભાઇ મેવાડા અને મંત્રી વિષ્ણુભાઇ પટેલ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવે.

IMG-20200709-WA0007.jpg

Right Click Disabled!