ગુજરાતની તમામ ગરિયાળા જ્ઞાતિનું મહાસંમેલન વડિયા ખાતે યોજાયું

ગુજરાતની તમામ ગરિયાળા જ્ઞાતિનું મહાસંમેલન વડિયા ખાતે યોજાયું
Spread the love

વિગત થી જોઇએ તો વર્ષો પહેલા કાપડ રંગતા અને પોતાનો વ્યવસાય કરતા…જે પરિવારો આ નવી નવી ટેકનોલોજી આવતા આ ગરિયાળા જ્ઞાતિ ના લોકો ના રંગાટ ના ધંધા બંધ થઈ ગયા. આ લોકો હવે જુદા જુદા નાના મોટા બિઝનેસ કરી ને નિર્વાહ કરતા પરિવારો નું આજે સંમેલન થયું. આ સંમેલનમાં મુંબઈ વડોદરા જામનગર રાજકોટ જુદા જુદા શહેરો થી આજે આ સંમેલન માં આવ્યા હતા. આ સમેલનનો ઉદેશય ફક્ત પરિવારો ની સારી નબળી ની નોંધ લેવી અને બાળકો ને શિક્ષણ માટે સહયોગ આપવો. આ સમગ્ર કાર્યક્રમ વડિયા લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો હતો. 

રીપોર્ટર રસિક વેગડા, મોટીકુકાવાવ

Right Click Disabled!