ઘોડાદરા ગામે મંત્રી ઇશ્વરસિંહના હસ્તે પ્રાથમિક શાળાના ઓરડાનું ભૂમિપૂજન

ઘોડાદરા ગામે મંત્રી ઇશ્વરસિંહના હસ્તે પ્રાથમિક શાળાના ઓરડાનું ભૂમિપૂજન
Spread the love

ભરૂચ
હાંસોટ તાલુકાના ઘોડાદરા ગામે મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદ હસ્તે પ્રાથમિક શાળાના ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. હાંસોટ તાલુકા સ્થિત ઘોડાદરા ગામની પ્રાથમિક શાળાના પીસ્તાળીસ લાખના ખર્ચે નવનિર્મિત થનાર પાંચ ઓરડાનું ભૂમિપૂજન મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પુજા અર્ચના કરી ભૂમિપૂજન કરવામાં આવ્યુ ઉપસ્થિત મહેમાનોનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું દરમિયાન ઘોડાદરા ગામના સરપંચશ્રી હરીભાઇ પટેલ, તાલુકા પંચાયત સદસ્યશ્રી ફારુકભાઈ તથા તથા અડાદરા અને ઘોડાદરા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોને કાર્યક્રમ સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

Right Click Disabled!