ચામુંડા કવોરીમાં બુટાલના આશાસ્પદ યુવાનનું મોત

ચામુંડા કવોરીમાં બુટાલના આશાસ્પદ યુવાનનું મોત
Spread the love

ધનસુરા તાલુકાના વડાગામ પાસે આવેલી ચામુંડા ક્વોરીમાં ડસ્ટનો ડુમની સફાઈ કરવા ઉતરેલા બુટાલ ગામ નો આશાસ્પદ યુવાન પરમાર સુનિલ જસુભાઈ અચાનક ડસ્ટનો ઢગલો થતા ડસ્ટ ડુમમાં અંદર દબાઈ જવાથી મોતને ભેટ્યો યુવાન એવી રીતે ડસ્ટ ડુમમાં ફસાયો હતો કે ડુમનો નીચેનો ભાગ વેલ્ડિંગથી કાપી લાશ બહાર કાઢવામાં આવી પોલીસ તંત્ર ત્યાં ખડેપગે હોઈ લાશના પરિવારજનો ક્વોરી માલિકને બોલાવવાની માંગ સાથે ન્યાયની માંગ કરી રહ્યાં હતા આજે વધુ એક નવયુવાનના 3 નાના ભૂલકા તેમજ પત્નીનો સહારો છીનવાયો છે.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

IMG_20200905_104339.JPG

Right Click Disabled!