જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ ચિ. યુવરાજ

જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ ચિ. યુવરાજ
Spread the love

જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ
ચિ. યુવરાજ
સૌના લાડકવાયા શ્રી યુવરાજ અમિતભાઈ વેગડા – ચુડા (સોરઠ)
વાળા નો આજે તા.-3/8/2020 ના રોજ જન્મ દિવસ છે ત્યારે સહું સગા – સંબંધીઓ યુવરાજ ને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવે છે. આપ ભણી ગણી ને આગળ વધી વેગડા પરિવાર તથા રાજગોર સમાજ નું ગૌરવ વધારો તેવી શુભેચ્છાઓ.
લી.
પિતા :- અમિતકુમાર ભાઈશંકર વેગડા
માતા:- દર્શનાબેન અમિતભાઈ વેગડા
દાદા :- ભાઈશંકર શિવરામભાઈ વેગડા
દાદી :- મુક્તાબેન ભાઈશંકર વેગડા
નાના :- નવલભાઇ બાલાશંકર જોષી – પાટી (રાયડી)
નાની :- ભાવનાબેન નવલભાઈ જોષી.

IMG-20200802-WA0004-1.jpg IMG-20200802-WA0003-0.jpg

Right Click Disabled!