જાફરાબાદના નાગેશ્રી ગામના કોળી સમાજના આગેવાનનું મોત થતાં કોળી સમાજમાં શોકનું મોજુ

જાફરાબાદના નાગેશ્રી ગામના કોળી સમાજના આગેવાનનું મોત થતાં કોળી સમાજમાં શોકનું મોજુ
Spread the love

જાફરાબાદના નાગેશ્રી ગામના કોળી સમાજ ના આગેવાનનું મોત થતાં કોળી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ. નાગેશ્રી ગામના કોળી સમાજ ના આગેવાન ઉકાભાઇ શિયાળ પોતાની વાડીએથી રખોપુ કરી ઘરે આવતા હતા ત્યારે ગામના પાદરમાં આવેલ નંદીના કીનારા પરથી પગ લપસી જતાં ઉકાભાઇ પાણી પડી ગયેલ બચવા માટે ધણા પ્રયત્ન કરેલ પરંતુ કોય કારી ન ફાવતા અંતે મોતને ભેટેલ આ સમાચાર મળતાં ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતાં પણ ઉકાભાઇ શિયાળ નું મોત નિપજયું હતું જેના પગલે નાગેશ્રી ગામ અને સમાજ માદુખ ની લાગણી પ્રસરી ગઇ હતી.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200912-WA0006.jpg

Right Click Disabled!