જાફરાબાદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરીકે વરણી હિંમતભાઈ સોલંકી

જાફરાબાદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરીકે વરણી હિંમતભાઈ સોલંકી
Spread the love

ભારતીય જનતા પાર્ટી જાફરાબાદ તાલુકા ઉપ પ્રમુખ તરીકે વરણી હિંમતભાઈ સોલંકી કરવામાં આવી ત્યારે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના ભાજપના કાર્યકરો અને કોળી સમાજ ના આગેવાનો દ્વારા શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. પત્રકાર વિક્રમ સાંખટ, પત્રકાર વિરજી શિયાળ, રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા, ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. કોળી સેના પ્રમુખ મધુભાઈ સાખટ, અશોકભાઈ બારૈયા, બાલાભાઈ સાખટ, ભીખાભાઈ ચૌહાણ, કાનાભાઈ ગોહિલ, બાબુભાઈ મકવાણા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20200807-WA0011-0.jpg IMG-20200807-WA0010-1.jpg

Right Click Disabled!