જામજોધપુરમાં દીવડા પ્રગટાવી રંગોળી કરાઈ Rohit Merani August 7, 2020 Spread the love Post Views: 26 જામજોધપુરના બહુચરાજી મંદિરમાં રામ જન્મભૂમિના ભૂમિપૂજન પ્રસંગે દીવડા પ્રગટાવીને મનમોહક રંગોળી કરવામા આવી હતી. જામજોધપુરવાસીઓ પણ આ પ્રસંગે ભાવવિભોર બની ગયા હતા. – રોહિત મેરાણી (જામનગર)