જામનગરના વિવિધ શિવ મંદિરમાં કરેલ અવનવા શણગાર

જામનગરના વિવિધ શિવ મંદિરમાં કરેલ અવનવા શણગાર
Spread the love

શ્રાવણ મહિનાના બીજા સોમવારે જામનગર શહેરના વિવિધ શિવ મંદિરોમાં અવનવા અને મનમોહક શણગાર કર્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિતે ગાંધીનગર સ્થિત ઈચ્છશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી સુરેશગીરી ગોસ્વામી દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિતે મહાકાળી સ્વરૂપ તથા શિવલિંગને ધોતીથી સુશોભિત કરાયું હતું. આ ઉપરાંત ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં રૂ.નો શણગાર કરાયો હતો. જ્યારે કુબેર ભંડારી મહાદેવ મંદિરમાં શિવજીને જંગલનો શણગાર કરાયો હતો. શિવભક્તોએ મહાદેવજીના જુદા-જુદા શણગારના દર્શનનો લાભ લીધો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

20200804_140853.jpg

Right Click Disabled!