જામનગરમાં આવેલી 3 અતિ જર્જરિત ઇમારતો તોડી પાડતી મહાનગરપાલિકા

જામનગરમાં આવેલી 3 અતિ જર્જરિત ઇમારતો તોડી પાડતી મહાનગરપાલિકા
Spread the love

શહેરમાં 117 જર્જરિત ઈમારતો છે જેમાંથી 27 ઇમારતો એકદમ જર્જરિત છે આવી ઈમારતોને નોટિસ આપ્યા બાદ મહાપાલિકાએ તેને તોડવાની કામગીરી આરંભી 3 જેટલી જૂની જર્જરિત ઇમારતો તોડી પાડ્યા બાદ વધુ ઇમારતને તોડવાની કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસુ શરૂ થતાંની સાથે જ મહાપાલિકા જૂની જર્જરિત ઇમારતો યાદ આવે છે.

મહાપાલિકાના ચોપડે આવી 117 જૂની જર્જરિત ઈમારતો છે જેમાંથી 27 તો અતિ જર્જરિત ઇમારતો છે તેને દૂર કરવા અંતે મહાપાલિકાએ કામગીરી હાથ ધારી માલદે ભુવન કિસાન ચોક, ગોલારાણાનો ડેલો અને ખારવા ચકલામાં આવેલી જર્જરિત ઇમારતો દૂર કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ ઇમારતો દૂર કરાશે તેમ મહાપાલિકાના સૂત્રો જણાવે છે.

– રોહિત આર. મેરાણી (જામનગર)

20200625_144959.png

Right Click Disabled!