જામનગરમાં કોરોનાના 89 કેસ, વધુ 1 મોત, શહેરમાં 93 અને ગ્રામ્યમાં 6 દર્દી ડિસ્ચાર્જ

જામનગરમાં કોરોનાના 89 કેસ, વધુ 1 મોત, શહેરમાં 93 અને ગ્રામ્યમાં 6 દર્દી ડિસ્ચાર્જ
Spread the love

જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનો ભરડો યથાવત રહેતા વધુ ૧ દર્દીનું મોત નીપજ્યું છે. એક જ દિવસમાં શહેરમાં ૮૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ લોકો સંક્રમિત થયા છે. જામ્યુકોએ આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે એન્ટીજન ટેસ્ટ શરૂ કરતા પોઝિટિવ કેસના પ્રમાણમાં વધારો થયો છે. આ ગંભીર સ્થિતિમાં શનિવારે જી. જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ ૧ દર્દીને કોરોનાના કારણે મૃત્યુ નિપજયું હતું. બીજી બાજુ એક જ દિવસમાં શહેરમાં ૮૯ તો જિલ્લામાં ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્યારે શહેરમાં ૯૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬ દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

– રોહિત મેરાણી (જામનગર)

20200830_161804.jpg

Right Click Disabled!