જામનગરમાં ગરમીનો પ્રકોપ

Spread the love

ઉનાળાની સતાવાર વિદાય પૂર્વે સૂર્યદેવતા સતત બીજા દિવસે કરો મિજાજ દર્શાવતો મહતમ તાપમાન આશિક ઘટાડા સાથે 39 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારે ભેજનું પ્રમાણ ઊંચું રહેતા દિવસભર અસહ્ય ઉકળાટ અને બફારાથી શહેરીજનો ત્રસ્ત બન્યા હતા. સપ્તાહમાં મધ્યભાગથી ગરમીનો પ્રકોપ વધ્યો છે. બીજી બાજુ પવનની ઝડપમાં પણ વધારો હોવાથી બપોરે લૂ વર્ષામાં અહેસાસ પણ જનજીવન કર્યો હતો. જિલ્લાભરમાં મેઘાવી માહોલ વચ્ચે ગરમીના પ્રકોપથી જનજીવન પ્રભાવિત થયું હતું.

– નિશાંત માવાણી (જામનગર)

Right Click Disabled!