જામનગરમાં જુગટુ રમતા 4 શખ્સો ઝડપાયા

જામનગરમાં જુગટુ રમતા 4 શખ્સો ઝડપાયા
Spread the love

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાંથી પોલીસ જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહિતની મતા કબજે કરી હતી. જામનગર શહેરના ગોકુલનગરમાં પાણાખાણ શેરી નં.૫ વિસ્તારમાં સીટી સી પોલીસે ગંજીપાના વડે હાથ કાપનો જુગાર રમવા સબબ કરણ માલદેભાઇ ડાંગર, કેશુ મોહનભાઇ વાઘેલા, રવિ બાબુલાલ ટંકારી અને મહેશ બાબુભાઇ રાઠોડને પકડી પાડી રૂ.૩,૨૨૦ની રોકડ રકમ સહિતની માલ મતા કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Teen-Patti-2.jpg

Right Click Disabled!