જામનગરમાં ધો. 1 થી 8ના 450 બાળકોની શાળા ખૂલે ત્યાં સુધીની ફી માફ કરી

જામનગરમાં ધો. 1 થી 8ના 450 બાળકોની શાળા ખૂલે ત્યાં સુધીની ફી માફ કરી
Spread the love

જામનગરના ઉમિયાજી સોશિયલ ગ્રુપ દ્વારા આર.એલ.છત્રોલા શીશુમંદિર ધો.૧થી ૮ તેમજ બાલમંદિરના વર્ગો ચલાવે છે જેમાં અંદાજિત ૪૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલ કોરોનાકાળમાં કારણે તમામ વિદ્યાર્થીઓને જૂન-૨૦૨૦થી સ્કૂલ ખુલે ત્યાં સુધીની તમામ ફી માફ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટના પ્રમુખ રમણભાઈ અમૃતિયા, ઉપપ્રમુખ દેવશીભાઈ મારવણીયા, મંત્રી ડી.એમ. મેરજાની યાદીમાં જણાવ્યું છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-1.jpeg

Right Click Disabled!