જામનગરમાં પારો ઉચકાયો, તાપમાન 34.5 ડીગ્રી

જામનગરમાં પારો ઉચકાયો, તાપમાન 34.5 ડીગ્રી
Spread the love

જામનગરમાં ગત સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે મેઘમહેર બાદ સોમવારે વાતાવરણ સ્વચ્છ થતાં મહત્તમ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી ઊંચકાયો હતો અને તાપમાન 34.5 ડિગ્રીએ સ્થિર થયું હતું. જેથી લોકોએ આંશિક ગરમીનો સામનો કર્યો હતો. બીજી બાજુ ભેજનું પ્રમાણ 88 ટકા જેટલું ઊંચું રહેતા લોકો આંશિક ઉકળાટ-બફારાનો અનુભવ કર્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

Temperature-3.jpg

Right Click Disabled!