જામનગરમાં ભેજ 97% થયો

જામનગરમાં ભેજ 97% થયો
Spread the love

જામનગરમાં સતત બીજા દિવસે વરસાદ માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ વધારે ૯૭ ટકાએ પહોંચી જતા સવારથી બપોર સુધી અસહ્ય બફારા અને ઉકળાટને અનુભવ શહેરીજનોને કર્યો હતો. ખાસ કરીને મહત્તમ તાપમાનમાં આંશિક વધારા વચ્ચે જનજીવન બાપથી અકળાઇ ઉઠ્યું હતુ. જોકે, બપોરે ચાર વાગ્યે શરૂ થયેલ વરસાદ બાદ ટાઢક પ્રસરી હતી. જેથી લોકો ઉકળાટથી પણ મુક્તિ મેળવી હતી. જામનગરમાં સતત બીજા દિવસે પણ ભેજનું પ્રમાણ કેવું ટકાને પાર કરી ગયું હતું.

– રોહિત મેરાણી (જામનગર)

content_image_a2723d8a-88a7-4cac-8d14-3b51e6fa8c63.jpeg

Right Click Disabled!