જામનગર ડેપો મેનેજરની અમદાવાદ બદલી

Spread the love

જામનગર ડેપો મેનેજરની અમદાવાદ બદલી થઈ છે અને તેની જગ્યાએ હવે ભાવનગરથી ડેપો મેનેજર આવશે. જામનગર એસ.ટી. ડેપોના મેનેજર આઈ.એ.શેખ અમદાવાદ બદલી થઈ છે અને તેમના સ્થાને ભાવનગરના જે.વી.ઈસરાણીને જામનગર મુકાયા છે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!