જાયન્ટ્સ ગ્રુપ મોડાસા દ્વારા શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનું સન્માન

જાયન્ટ્સ ગ્રુપ મોડાસા દ્વારા શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોનું સન્માન
Spread the love

આજે શિક્ષક દિવસ શિક્ષક હંમેશા પોતાના નિર્ધારિત શિક્ષણકાર્ય સાથે સમાજની અનેક વિધ પ્રવૃત્તિઓ કરતો હોય છે શિક્ષકનું સન્માન થાય તે ખૂબ જ જરૂરી છે કરોના કપળા દિવસોમાં શિક્ષકોએ પણ પોતાની ફરજ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ પણ કરી છે આવા અગીયાર શિક્ષકોનું સન્માન મોડાસા જાયન્ટસ ગ્રુપે મોડાસા હાઇસ્કૂલ કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઇ શાહ જાયન્ટ્સના ઝોન ઉપપ્રમુખ નિલેશ જોષી જાયન્ટસ પ્રમુખ નરેન્દ્ર પટેલ .રાકેશભાઇ મહેતા દક્ષેશભાઇ પટેલ પ્રવિણ પરમાર રાજાબાબુ ..અમીત કવિ ની હાજરી મા પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા.

મનુભાઈ નાયી (પ્રાંતીજ)

IMG-20200905-WA0009-1.jpg IMG-20200905-WA0012-0.jpg

Right Click Disabled!