જૂનાગઢમાં કોરોના સંદર્ભે પંચાયત વિભાગ હસ્તકના ઇ-ગ્રામ કેન્દ્રો તા.૩૧ માર્ચ સુઘી બંઘ

Spread the love

કોરોના વાયરસના સંક્રમણને ઘ્યાને લઇ જૂનાગઢ જિલ્લામાં પંચાયત વિભાગ હસ્તકના તમામ ઇ-ગ્રામ કેન્દ્રો તા.૩૧ માર્ચ સુઘી બંઘ રાખવામાં આવશે. જિલ્લા વિકાસ અઘીકારી પ્રવિણ ચૈાઘરીએ કોવીડ ૧૯ ના ચેપી રોગના સંક્રમણની આશંકાને ધ્યાને લઇ વઘુ લોકો એકજ સંકુલમાં એકત્રીત ના થાય તે માટે ઇ-ગ્રામ કેન્દ્રોને તા.૩૧માર્ચ સુઘી બંઘ રાખવાની સુચનાઓ આપી છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!