જૂનાગઢ એસ ટી. વિભાગમાં એપ્રેન્ટિસોની ભરતીના ફોર્મ વિતરણ હાલ મોકૂફ રહેશે

Spread the love

જૂનાગઢ એસ.ટી. વિભાગ હેઠળના વિવિધ ડેપો અને વિભાગોમાં એપ્રેન્ટિસોની ભરતીના ફોર્મ વિતરણ તા.૨૩/૩/૨૦૨૦ થી તા.૨૭/૩/૨૦૨૦ રાખવામાં આવેલ હતા. જે હાલ કોરોના વાઈરસના કારણે સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતુ સ્થગીત રાખવામાં આવેલ છે. ભરતી અંગેની આગામી તારીખો નક્કી થયે જાણ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!