જૂનાગઢ ગ્રામ્યમાં, તાલુકાઓમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કન્ટેનમેન્ટ માટે જાહેરનામું

Spread the love

જૂનાગઢ ગ્રામ્ય માં તેમજ મેંદરડા અને માળિયાહાટીમાં તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્રારા કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. જૂનાગઢ (ગ્રામ્ય) વિજાપુર રણછોડભાઇ કાનજીભાઇ જાદવનું મકાન મેઈન બજાર,વિજાપુર ,માખીયાળામાં પોપટભાઈ ભીખાભાઇ ગજેરાનું મકાન,માધા સાહેબ, પ્લોટ વિસ્તાર,પરફેક્ટ કારખાના ની બાજુમાં માખીયાળા.

ખડીયામાં લાલજીભાઇ કાનજીભાઇ ડોબરીયાનું મકાન,પટેલ સોસાયટી ખડીયા, મંડલીકપુરમાં ધીરૂભાઈ કેશુભાઈ ઉમરેટીયાનું મકાન,પ્લોટ વિસ્તાર,પ્રાથમિક શાળાની બાજુમાં મંડલીકપુર, કાથરોટામાં ભાનુભાઈ મોહન ભાઈ અકબરીનું મકાન,નવો પ્લોટ,ચોકલી રોડ, કાથરોટા, તેમજ માળીયા હાટીનામાં ગળોદર ગામના સ. નં.૮૭ /પૈકી-૩ માં આવેલ હાટી રામભાઈ વાલીંગભાઈ સિંધવનું રહેણાંકી મકાન, મેંદરડાના રાજેસરમાં રવજીભાઈ મોહનભાઈ વાઘેલાનું મકાન, માલણકામાં ગોરધનભાઈ નાગભાઈ બોધરાનું મકાન, મેંદરડામાં ધર્મેન્દ્રભાઈ ધીરૂભાઈ તથા લલીતભાઈ ધીરૂભાઈનું મકાન, વિસાવદર નગરપાલિકા વોર્ડ નં.૩ માં સમાવિષ્ટ ફોરેસ્ટ કોલોનીના ૪-ક્વાટર્સ, ડાકબંગલા પ્લોટ કુલ વ્યક્તિ-૧૬, માંગરોળ શહેરના રેવ. સર્વે નં.૪૬૪/પી-૧૫-૧ તથા રેવ. સર્વે નં.૪૬૪/પો-૧૨ નો વિસ્તાર કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

જયારે જૂનાગઢ (ગ્રામ્ય) વિજાપુર ગામમાં ઉપરોક્ત જાહેર કરેલ કન્ટેનમેન્ટ એરીયાની, પૂર્વે-રાજુભાઇ કાનજીભાઇ મક્વાણાની “રામઘણી”પ્રોવિઝન સ્ટોર,પશ્ચિમે-વલ્લભભાઈ હીરજીભાઈ પરમારનું મકાન,મેઇન બજાર ઉત્તરે-લાડુબેન નાનજીભાઈ કાચાનું મકાન,ડેરીવાળી શેરી, દક્ષિણે -નારણભાઇ હીરાભાઈ મારૂનું મકાન,મેઇનબજાર વિજાપુર ગામનો વિસ્તાર. જયારે માખીયાળા ગામમાં ઉપરોક્ત જાહેર કરેલ કન્ટેન્મેન્ટ એરીયાની સામેની બાજુ – અરજણભાઈ દેવાભાઈ ગજેરાનું મકાન, જમણીબાજુ-ભરતભાઇ ગોરધનભાઈ ગજેરાનું મકાન, ડાબીબાજુ – ચંદુભાઈ ભીખાભાઇ પોસીયાનું મકાન, પાછળનીબાજુ-બાવનજીભાઈ નથુભાઈ હૂણનું મકાન, માધા સાહેબ પ્લોટ વિસ્તાર,પરફેક્ટ કારખાની બાજુમાં આવેલ માખીયાળા ગામનો વિસ્તાર.

ખડીયા ગામના ઉપરોક્ત જાહેરકરેલ કન્ટેનમેન્ટ એરીયાનીપૂર્વે–શામજીભાઇ જીવાભાઇ નાગાણીનું મકાન,પટેલ સોસાયટી,પશ્ચિમે – રસ્તો,પટેલ સોસાયટી,ખડીયા,ઉત્તરે- ,સમજુભાઈ ડુંગરાભાઈ ડોબરીયાનું મકાન,પટેલ સોસાયટી, દક્ષિણે – લાલજીભાઈ કાનજીભાઇ ડોબરીયાનું ખેતર ખડીયા ગામનો વિસ્તાર, મંડલીકપુર ગામના ઉપરોક્ત જાહેરકરેલ કન્ટેન્મેન્ટ એરીયાની ફરતે પૂર્વે – બાબુભાઇ શંભુભાઈ ઉમરેટીયાનું મકાન,રમેશભાઈ વિઠ્ઠલભાઈ રામોલીયાનું મકાન, પશ્ચિમે ગલીની સામે દેવાભાઈ લાખભાઈ ઉમરેટીયાનું મકાન તથા રમેશભાઈ ધીરૂભાઈ રામોલીયાનું મકાન.

ઉત્તરે – ડાયાભાઈ સમજુભાઈ વઘાસીયાનું બંધ ગોડાઉન દક્ષિણે – ધીરૂભાઈના ઘરની લાઇનમાં હિમંતભાઈ કેશુભાઈ રામોલીયાનું મકાન તથા પરસોતમભાઈ માધાભાઈ રામોલીયાનું મકાન,બસ સ્ટેન્ડ થી પ્રાયમરી સ્કૂલ ના રસ્તે મંડલીકપુર, કાથરોટા ગામના ઉપરોક્ત જાહેર કરેલ કન્ટેન્મેન્ટ એરીયાની ફરતે પૂર્વે – જાહેર રસ્તા બાદ રમણીકભાઈ રાણાભાઈ ડાવરીયાનું મકાન,ગોકળભાઈ રાણાભાઈ ડાવરીયાનું મકાન પશ્ચિમે – જીગ્નેશભાઈ ધીરૂભાઈ પારખીયાનું મકાન,પાછળની શેરી, ઉત્તરે –અરજણભાઈ જીવાભાઇ વઘાસીયાનું મકાન.

દક્ષિણે – અરજણભાઈ ટપુભાઈ સિદ્ધપરાનું મકાન,નવો પ્લોટ વિસ્તાર,કાથરોટા જયારે માળિયાહાટીના ગળોદર ગામે સ. નં.૮૭/પૈકી/૩ માં આવેલ હાટી રામભાઈ વાલીંગભાઈ સિંધવના રહેણાંકી મકાનની ફરતે ૧-કિ.મી.ની ત્રિજ્યામાં આવેલ સિમતળ ના રહેણાંકી મકાનવાળા સમગ્ર રહેણાંકી વિસ્તાર ( કુટુંબની સંખ્યા અંદાજે – ૮,વસ્તી અંદાજે – ૪૦) , રાજેસર ગામના ઉપરોક્ત જાહેર કરેલ કન્ટેન્મેન્ટ વિસ્તારની ફરતે પૂર્વે – જાહેર રસ્તો,પશ્ચિમે – રઘુભાઈ ઓઘડભાઈ પરમાર તથા જયંતીભાઈ કુરજીભાઈ પરમારના મકાન, ઉત્તરે – કાનાભાઈ કુરજીભાઈનું મકાન તથા દક્ષિણે – ભગવાનજીભાઈ વાઘેલાનું મકાન, મેંદરડા માં માલણકા ગામના ઉપરોક્ત જાહેર કરેલ કન્ટેઇન્મેન્ટ વિસ્તારની ફરતે.

પૂર્વે – જાહેર રસ્તો, પશ્ચિમે શિવરાજભાઈ પાડવાનું મકાન,ઉત્તરે – જગુભાઈ પાડવાનું મકાન,દક્ષિણે – જાહેર રસ્તો , મેંદરડા ગામના ઉપરોક્ત જાહેરકરેલ કન્ટેનમેન્ટ વિસ્તારની ફરતે પૂર્વે – રામભાઈ માલીવાડીયાનું મકાન,પશ્ચિમે – જાહેર રસ્તો ઉત્તરે – જાહેર રસ્તો તથા દક્ષિણે – વેસ્ટીગ માર્કેટિંગવાળું બિલ્ડિંગ, વિસાવદર નગરપાલિકા વોર્ડ નં.૩ માં સમાવિષ્ટ શેરી નં.૬ થી ૭, દાયક બંગલા પ્લોટ,વિસાવદર મકાન- ૧૬૦,વસ્તી-૫૧૬, માંગરોળ શહેરના રેવ. સ. નં.(૧) ૪૬૪/પી/પી- ૧૩,પી -૧, ( (૨) ૪૬૪/પી-૧૫/પી-૨,(૩)૪૬૪/પી-૭/પી-૨ (૪) ૪૬૪/પી-૭/પી-૩ તથા (૫)૪૬૪/પી-૭/પી-૪ એમ કુલ પાંચ સર્વે નંબરોનો વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.આ જાહેરનામુ તા.૮ જૂલાઈ થી તા.૨૧ જુલાઈ સુઘી અમલમાં રહેશે.

કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!