જૂનાગઢ મનપા સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા વધુ 41 કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર

Spread the love

જૂનાગઢ : જૂનાગઢ મનપામાં સમાવિષ્ટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેના પગલે કલેકટરશ્રી દ્રારા વધુ ૪૧ વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે.

વોર્ડ નં-૧ દોલતપરા વિસ્તારમાં આવેલ સ્વામી નારાયણ સોસાયટી ગરબી ચોક શેરી નં-૨ પાસે હાજીભાઇ કાસમભાઇ હેરજાના ઘર થી હુશેનભાઇ હાજીભાઇના ઘર સુધી. વોર્ડ નં-૨ જોષીપરા વિસ્તારમાં આવેલ નંદનવન રોડ પર આદિત્યનગરમાં હનીફભાઇ ગનીભાઇ ના ઘર થી ઇકબાલભાઇ કુરેશીના ઘર સુધી તથા બાજુની ગલીમાં નાસીરખાન ના ઘર સુધી. જોષીપરા વિસ્તારમાં આવેલ ખામધ્રોળ રોડ પર કેમ્બ્રીજ એકેડેમી પાસે ફુલાભાઇ પટેલ ના ઘર થી હાજીભાઇ ભીખુભાઇના ઘર સુધી સામે સારબાઇ અબ્દુલભાઇ સીડાના ઘર થી યુનુસભાઇ સીડાના ઘર સુધી. જોષીપરા વિસ્તારમાં આવેલ ખામધ્રોળ રોડ પર શિવ મંદિર પાસે ગોકુલ નગર માં સુરેશભાઇ પટોડીયા ના ઘર થી મયુરભાઇ કેશવાલાના ઘર સુધી અને સામે મહોબતસિંહ સોલંકીના ઘર થી હરસુખભાઇ ગઢીયાના ઘર સુધી તથા ખુલ્લો પ્‍લોટ. જોષીપરા વિસ્તારમાં આવેલ સિધ્ધાર્થ મંદિર પાસે યોગેશ્વર નગર માં અબ્દુલભાઇ સાંધના ઘર થી અફઝલભાઇ સીડાના ઘર સુધી તથા સામે ભીમાભાઇ ડેરના ઘર થી કૈાશીકભાઇ સાંગાણીના ઘર સુધી. જોષીપરા વિસ્તારમાં સ્વસ્તિક નગર માં ફિરોજભાઇ ખાંડણીયાના ઘર થી પ્રભાબેન માંડલીયાના ઘર સુધી સામેની બાજુ સચિનભાઇ વસવેલીયાના ઘર થી બંઘ મકાન સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

વોર્ડ નં-૩ નાથીબુ મસ્જીદ પાસે અલઅક્ષા એપાર્ટમેન્ટ આખુ. વોર્ડ નં-૪ જોષીપરા વિસ્તારમાં આવેલ શિવનગર માં ગોપાલદાસ વલ્લભભાઇ ડોબરીયાના ઘર થી ઘીરૂભાઇ ચાવડાના મકાન સુધી.વોર્ડ નં-૫ મીરા નગરમાં આવેલ શિવાની પાર્ક ખાતે ગોકુલ એપાર્ટમેન્ટ આખુ. વોર્ડ નં-૬ જોષીપરા વિસ્તારમાં આવેલ સિધ્ધેશ્વર મંદિર સામે ગંગાનગર માં ચંદુભાઇ મોહનભાઇ કુંભાણીના ઘર થી જેન્તીભાઇ હકાભાઇ સાંગાણી ના ઘર સુધી તથા પીન્ટુભાઇ રમણીકભાઇ સાવલીયાના ઘર થી મનિષભાઇ પાનેલીયા ના ઘર સુધી, જોષીપરા વિસ્તારમાં આવેલ પ્રજાપતિ વાડીની પાછળ વિરાટ નગર માં મનુભાઇ ધનેશાના ઘર થી નરેન્દ્રભાઇ હરીભાઇ ચાવડાના ઘર સુધી તથા જેન્તીભાઇ દેવસીભાઇ કાચાના ઘરથી પવનગીરી ભગવાનગીરી ગૈાસ્વામી ના ઘર સુધી, જોષીપરા વિસ્તારમાં આવેલ દાતાર પાન ની બાજુમાં રાધારમણ પાર્ક માં વિનુભાઇ ઉકાભાઇ ઠુમરના ઘર થી લાલજીભાઇ હીરજીભાઇ ડાભી ના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નં-૭ નોબલ સ્કુલ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં શેરી નં-૨ માં બ્લોક નં-૪-એ થી ૧૨-એ સુધી, ઝાંઝરડા રોડ પર આવેલ રાજમહેલ એપાર્ટમેન્ટ ની સામે આશુતોષ નગર માં મહેન્દ્રભાઇ સગર ના ઘર થી ઓમ મકાન સુધી તથા વેલકમ વેરાયટીઝ તથા ૬ દુકાનો, બસ સ્ટેન્ડ પાછળ આવેલ બંસીધર સોસાયટી શેરી નં-૩માં શ્રી મકાન થી બ્લોક નં-૩૦-એ સુધી તથા બ્લોક નં-૨૯ થી બ્લોક નં-૨૩ સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

વોર્ડ નં-૮ ભાટીયા ધર્મશાળા રોડ પર આવેલ પારેખ નિવાસ થી કિશોરભાઇ કાનાભાઇ જોષીના ઘર સુધી તથા આલીશાન રેશીડન્સીના બ્લોક નં ૧૦૧ થી ૨૦૫, બ્લોક નં-૩૦૧ થી ૩૦૫ બ્લોક નં-૪૦૧ થી ૪૦૫ જલીલભાઇ ખાણીયાના ઘર થી આઇ.એમ.રફાઇ ના ઘર સુધી ત્યાથી ફોરમ સ્કુલ સુધી, મોટી શાકમાર્કેટ પાસે આવેલ દેસાઇ ખડકીમાં ભાવેશભાઇના ઘર થી જ્યંતિભાઇ લાઠીયાના ઘર થી અશોકભાઇ કપુરચંદ્રના ઘર થી કિશોરભાઇ માસ્તરના ઘરથી, શક્તિ વિજય પેલેસ થી જેન્તીભાઇ અણવદીયાના ઘરથી ડીડી પારેખના ઘરથી, પ્રાગજીભાઇ સરધારાના ઘર સુધી, રેલ્વે સ્ટેશન રોડ પર ડો.લાખાણીની હોસ્પીટલ પાસે મહમદ હુસેનભાઇ નું ઘર સબાનાબેનનું ઘર, લાખાણી હોસ્પીટલ થી પેટ્રોલ પંપ સુધી સોમનાથ હોટેલ, સાગર ઓટો ગેરેજ શારદા ગેસ્ટ હાઉસ થી ગીતા લોજ થી તુલસી પાન તથા ઉમિયા વર્કસ અને પ્રિન્સ ઓટો ગેરેજ સુધી, ભાટીયા ધર્મશાળા રોડ પર આવેલ સુનિબોરવાડમાં એમ.એમ.પેલેસ આખુ, જુલાયવાડા વિસ્તારમાં આવેલ ખ્વાજા પેલેસ આખુ કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

વોર્ડ નં-૯ દુબળી પ્‍લોટ વિસ્તારમાં દાતાર પોલીસ લાઇન પાછળ વાલ્મીકી વાસ શેરી નં-૩ જેઠાભાઇ માવાભાઇ સાગઠીયા ના ઘર થી અશોકભાઇ પુના ભાઇ પરમાર ના ઘર સુધી, દુબળી પ્‍લોટ વિસ્તારમાં આવેલ કૈલાસ નગર ગરબી ચોક પાસે પ્રવિણભાઇ ધનજીભાઇ ગોહેલ ના ઘર મહેશભાઇ રવજીભાઇ વાઘેલાના ઘર સુધી, ગીરનાર રોડ પર આવેલ પાંજરાપોળની સામે મહાત્માં ગાંધી સોસાયટી મંજુલાબેન ભીખાભાઇ જેઠવા ના ઘર થી ગૈારવભાઇ વિજયભાઇ ના ઘર સુધી, ગીરનાર દરવાજા પાસે આવેલ ચાંમુડા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે નિલમબેન ચંદુભાઇ ચુડાસમા ના ઘર થી રિધ્ધમ ચુડાસમાના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નં-૧૦ કાળવા ચોક પાસે આવેલ શિતળા કુંડની બાજુમાં વૃદાવન એપાર્ટમેન્ટ આખુ, અંબિકા ચોક વિસ્તારમાં આવેલ શ્રીકૃષ્‍ણ કુંજ મકાન થી આજુ બાજુના બંધ મકાન,માંગનાથ રોડ પર આવેલ સરસ્વતિ સ્કુલની બાજુમાં ધરતી એપાર્ટમેન્ટ આખુ, સેજની ટાકી પાસે આવેલ સુપ્રભાત એપાર્ટમેન્ટ આખુ કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

વોર્ડ નં-૧૧ તળાવ દરવાજા પાસે નિલધારા એપાર્ટમેન્ટ નો ત્રીજો માળ આખો,સરદારબાગ પાસે આવેલ મેમણ કોલોની પાસે અમનપાર્કમાં અમન ટેનામેન્ટ આતે ઇમરાનભાઇ ના ઘર થી મઝહરભાઇ ના ઘર સુધી, લક્ષ્‍મીનગર વિસ્તારમાં આવેલ આલ્ફા સ્કુલ-૨ પાસે રવિરાજ એપાર્ટમેન્ટ આખુ, લક્ષ્‍મીનગર વિસ્તારમાં આવેલ દુર્વેશ નગર માં ભક્તિ એપાર્ટમેન્ટ આખુ કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નં-૧૨ ટીંબાવાડી વિસ્તારમાં આવેલ દરગાહ પાસે શ્રીનાથ નગર સોસાયટી જગદીશભાઇ આહીરના ઘર થી લખનભાઇ કોડીયાતર ના ઘર સુધી. વોર્ડ નં-૧૩ ટીંબાવાડી વિસ્તારમાં મધુરમ રોડ પર સોમનાથ મંદિર પાસે વ્રજવાટીકા-બી માં અવધસિંહ બાલુસિંહ જાડેજા ના ઘર થી બંધ મકાન સુધી, ટીંબાવાડી વિસ્તારમાં મધુરમ રોડ પર ત્રિલોક નગર પાછળ ઓમ નગર માં ચેતનભાઇ દવેના ઘર થી સામે બાજુ દિનેશભાઇ ગઢવીના ઘર સુધી ની બન્ને બાજુ કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

વોર્ડ નં-૧૪ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ આમ્રપાલી એપાર્ટમેન્ટ આખુ, ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સીંધી સોસાયટી પાસે સર્વોદય નગર માં હરેશભાઇ સંગતાણી ના ઘર થી જશવંતરાય પંડ્યા ના ઘર સુધી. વોર્ડ નં-૧૫ બીલખા રોડ પર આવેલ હુડકો પોલીસ લાઇન ની પાછળ લીરબાઇપરા માં ગીરધરભાઇ ચાંદેગરાની આખી શેરી બન્ને બાજુામા તમામ ઘર, તેમજ મેઇન રોડ પરના બન્ને બાજુના બે મકાનો. લીરબાઇપરા વિસ્તારમાં પોલીસ લાઇન પાછળ આવેલ લીરબાઇ મંદિર પાસે પાર્થ વિનોદભાઇ જોગીયા ના ઘર થી રાણાભાઇ કોડીયાતરના ઘર સુધી, બીલખા રોડ પર આવેલ હુડકો પોલીસ લાઇન પાછળ લીરબાઇપરા માં કનુંભાઇ ગઢવી ના ઘર થી કંચનબેન કોરીયાના ઘર સુધી તથા સામે આવેલ બંધ મકાન તમામ, બીલખા રોડ પર આવેલ પી.ટી.સી. ગ્રાઉન્ડ પાછળ વ્રજવિહાર સોસાયટીમાં અશોકભાઇ બાબુભાઇ ચાવડાના ઘર થી પ્રકાશભાઇ બચુભાઇ વાઘેલાના ઘર સુધી કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામુ તા.૧૬ ઓગસ્ટ સુઘી અમલમાં રહેશે.

કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!