જૂનાગઢ : વાસ્મો દ્વારા બાલાગામ ખાતે 36.21 લાખના વિકાસના કામો મંજૂર કરાયા

Spread the love

જૂનાગઢ : કેશોદ તાલુકાના બાલાગામ માટેના અંદાજીત રૂપિયા ૩૬.૨૧ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. બાલાગામની ૫૧૮૭ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા બાલાગામના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૩૬.૨૧ લાખ મંજૂર કરાયા છે.જેમાં ઉચીં ટાંકી, પાણી વિતરણ પાઇપલાઇન, ટેપ કનેકશન સહિતના આનુસંગીક કામો હાથ ધરવામાં આવશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Right Click Disabled!