ઝાપોદરના પુલ બાબતે ધારદાર રજુઆત કરતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી

ઝાપોદરના પુલ બાબતે ધારદાર રજુઆત કરતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી
Spread the love

રાજુલા મત વિસ્તારમાં રાજુલા સાવરકુંડલા રોડ પર આવેલ ઝાપોદર પુલ જર્જરિત થતા તાકીદે ડાયવરજન કાઢવા તેમજ નવો પુલ બનાવવા માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને રજુઆત કરી હતી. તાકીદે આ પુલ યોગ્ય કરવા સરકાર દ્વારા કાર્યવાહી શરૂ થનાર છે ત્યારે પ્રજાને મુશ્કેલી નો સામનો કરવો ન પડે તે માટે તંત્ર સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200625-WA0039-0.jpg IMG-20200625-WA0040-1.jpg

Right Click Disabled!