ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ એક સપ્તાહ સુધી બંધ રહેશે

ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ એક સપ્તાહ સુધી બંધ રહેશે
Spread the love

ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પીટલ – ટીંબી (જી.ભાવનગર) એક સપ્તાહ સુધી બંધ રહેશે તા. ૩૦/૮/૨૦૨૦ સુધીમાં આપણી આ હોસ્પિટલ ના ત્રણ ડોક્ટર્સ તથા અન્ય વિભાગ ના સ્ટાફમાં સાત મળી કુલ -૧૦ (દસ) કોરોના પોઝીટીવ કેસો આવેલ હોવાથી તા.૩૧/૮/૨૦ સોમવાર થી તા.૮/૯/૨૦ મંગળવાર સુધી હોસ્પીટલના ઈમરજન્સી અને ડિલિવરી (નોર્મલ) વિભાગ સિવાયના બધાજ વિભાગો તકેદારી ના ભાગરુપે સદંતર બંધ રહેશે .. જેની દરેકે ખાસ નોંધ લેવા વિનંતી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200830-WA0028.jpg

Right Click Disabled!