ડો.રવીન્દ્ર પાટીલ દ્વારા 5000 લિટર ઉકાળાનું વિતરણ

ડો.રવીન્દ્ર પાટીલ દ્વારા 5000 લિટર ઉકાળાનું વિતરણ
Spread the love

સુરત : ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા ઉકાળા વિતરણનું સંપૂર્ણ આયોજન સુરત મહાનગર પાલિકા લીબાયત ઝોન સુરત કરી રહ્યું છે જેમાં કોર્પોરેટર ડો રવિનદર પાટીલ ,લાચન ક્લબ લીબાચત સેજના પ્રમુખ ડો. મંગલા પાટીલ સ્વયં સેવકો ખડે ગે સેવા આપી રહ્યા છે સોસાયટીમાં તમે ઉકાળો વિતરણ કરવા માંગતા હોય તારીખ 7/6/20 (મંગળવાર) થી 11/6/20(શનિવાર) સુધી 5 દિવસનો કોર્ષ રહેશે. ઉકાળો સંપૂર્ણ ફ્રી છે.

આપણા શરીર માટે ખુબ કિંમતી છે ઉકાળોનો કોર્ષ ૫ દિવસનો રહેશે રોજ સવારે 6.૦૦ થી 8.00 સુઘીમાં તમારી સોસાયટીના પ્રતિનિધિને તમારી નજીકના સેન્ટર પર મોકલીને ઉકાળો મેળવવાનો રહેશે. વાસણ સાથે લઈને આવવું કોરોનાને હરાવવા માટે આ મેસેજને આપણા વિસ્તારના અન્ય લોકોને પણ મોકલો દેશ માટે બસ આટલી તો આપણી પણ જવાબદારી બને છે ૫૦૦૦ લિટર ઉકાળાનું વિતરણ થયું એક વ્યક્તિને 40 એમ એલ આપવામાં આવે છે.

107404150_2742710739346168_7966881812019087716_o.jpg

Right Click Disabled!