ઢસાના પ્રસિદ્ધ ઝવેરીની પેઢીની શુભેચ્છા મુલાકાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા

બોટાદ તાલુકાના ગઢડા સ્વામીના ઢસા ખાતે સોની જ્યંતિલાલ નરશીદાસ (ઢસાના) શૈલેષભાઈ સોનીની પરિવારના શોરૂમની શુભેચ્છા મુલાકાતે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો શ્રી ભુરખિયા હનુમાનજી સાકર તુલાનો કાર્યક્રમ બાદ ઢસા સોની જ્યંતિલાલ નરશીદાસ (શો – રૂમની) શુભેચ્છા મુલાકાત લીધેલ.
જેમાં ગુજરાત રાજ્ય ઠાકોર અને કોળી સમાજ વિકાસ નિગમ ના ચેરમેન શ્રી ભુપતભાઈ ડાભી, અમરેલી જિલ્લા ભાજપ ના ઉપાધ્યાય શ્રી મયુરભાઈ હિરપરા, બોટાદ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી પ્રકાશભાઇ સાંકળિયા, આંબરડી જીવનશાળાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ખોડાભાઈ ખસીયા, ગોંડલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી ચંદુભાઈ ડાભી, ભુરખિયા ના સરપંચ જોરુભાઈ ગોહિલ જનકભાઈ સરધારા સંજયભાઈ પરમાર, ભોળાભાઈ મકવાણા… સહિતના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. જાણીતી પેઢી સોની જ્યંતીલાલ નરશીદાસના શલેશભાઈ સોની દ્વારા રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાને શ્રીજીની મૂર્તિ નું સ્મૃતિ ચિન્હ શાલ થી સન્માનિત કર્યા હતા
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા
