થાઇલૅન્ડનું અતિવિચિત્ર ડ્રેગન ટેમ્પલ ખૂલી ગયું

થાઇલૅન્ડનું અતિવિચિત્ર ડ્રેગન ટેમ્પલ ખૂલી ગયું
Spread the love

બૅન્ગકૉકથી ૪૦ કિલોમીટર દૂર આવેલા નખોન પથોમમાં વટ સૅમ્ફ્રાન એટલે કે ડ્રેગન ટેમ્પલ તરીકે જાણીતું બુદ્ધિષ્ઠ ટેમ્પલ ઘણા મહિનાઓ બાદ ટૂરિસ્ટો માટે ખુલ્લું મૂકાયું છે. આ મંદિરની ખાસિયત એની રચનામાં છે. બુદ્ધની મોટી અને ઊંચી મૂર્તિની પાછળ એક ઊંચું સિલિન્ડર જેવું બિલ્ડિંગ છે જેમાં બૌદ્ધ સાધુઓનું નિવાસસ્થાન છે. જોકે આ બિલ્ડિંગની ફરતે જાણે ભરડો લીધો હોય એમ મોટો ડ્રેગન ફરતો દેખાય છે.

thailand_dragon_d.jpg

Right Click Disabled!