દામનગરના પાડરશિગા ગામે રેવન્યુ કોર્ટના હુકમનો અમલ કરાયો

દામનગરના પાડરશિગા ગામે રેવન્યુ કોર્ટના હુકમનો અમલ કરાયો
Spread the love

દામનગર ના પાડરશિગા ખાતે ખેતી ની હજારો વિધા જમીન દબાણદારો ના કારણે ભરાયેલ વરસાદી પાણી નો નિકાલ કરતું તંત્ર આ દબાણ કેસ માં રેવન્યુ કોર્ટ ના હુકમ નો અમલ આઈ એ એસ ઉત્સવ ગૌતમ પ્રાંત લાઠી ની ટિમ દ્વારા દબાણ દુરસ્તી કેમ્પ માં કરી દૂર કરાયું દબાણ દુરસ્તી કેમ્પ માં મામલતદાર શ્રી લાઠી લીલીયા ટી ડી ઓ શ્રી લાઠી રેવન્યુ સર્કલ ઇન્સ્પેકટર રેવન્યુ તલાટી ઓ સિરસ્તેદર ઈજનેરો પી એસ આઈ લાઠી દામનગર લીલીયા પોલીસ સ્ટાફ સહિત સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સહિતની ઉપસ્થિતિમાં પાડરશિગા-એકલારા રેવન્યુ રસ્તો ખુલ્લો કરવાના રેવન્યુ કોર્ટના હુકમનો અમલ કરવા દબાણ દુરસ્તી કેમ્પમાં લાઠી લીલીયા દામનગર રેવન્યુ કર્મચારી પોલીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત ના કાફલા દ્વારા આઈ એ એસ ઉત્સવ ગૌતમ પ્રાંત અધિકારી શ્રી લાઠીના નેતૃત્વ માં દબાણ દૂર કરી ખેડૂતોની હજારો વિધા ખેત ની જમીનમાં દબાણના કારણે ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવા દબાણદૂર કરાયું હતું યાંત્રિક સાધનો સરકારી તંત્ર નો વિશાળ કાફલો વહીવટી તંત્ર પોલીસ બંધોબસ્ત સાથે પાડરશિગા ગામે ખેતીની હજારો વિધા જમીન માં દબાણ ના કારણે ગોઠણબુડ ભરાયેલ વરસાદી પાણી નો નિકાલ કરી ખેડૂતો ના ઉભા પાક ને બચાવવા તંત્ર ખડેપગે રહી દબાણ દૂર કરી ખેડૂતોના ભવિષ્ય ને સુનિશ્ચિત કર્યું હતું.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG_20200904_183105.jpg

Right Click Disabled!