દામનગરના મૂળિયાપાટ ગરીબ શ્રમિક પરિવારનું મકાન અતિવૃષ્ટિથી ધરાશયી

દામનગરના મૂળિયાપાટ ગરીબ શ્રમિક પરિવારનું મકાન અતિવૃષ્ટિથી ધરાશયી
Spread the love

દામનગર ના મૂળિયાપાટ ગામે અતિવૃષ્ટિ કાચું મકાન પડ્યું સતત એકમાસથી વર્ષા બાદ વરાપ નીકળતા જીર્ણ કાચા મકાનો માં તિરાડો પડવા અને પડી જવા ની ઘટના મૂળિયાપાટ ખાતે બની હતી ગરીબ શ્રમિક હિંમતભાઈ નાનજીભાઈ મારૂનું કાચ મકાન ધરાશય થયું. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી આ ઘટનાની જાણ થતાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પરમાર સહિત સબંધ કરતા તંત્રએ સ્થળ મુલાકાત કરી પીડિત પરિવારને શક્ય તે મદદની ખાત્રી આપી અને સરકારશ્રીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં કેશડોલ્સની સહાય અને પ્રધાનમંત્રી આવાસ નો લાભ આવા પીડિત પરિવારોને લાભ મળે તે માટે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિતની કચેરીઓમાં લેખિત રજુઆત કરી હતી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200902-WA0024.jpg

Right Click Disabled!