દામનગરમાં જરખિયા પીએસી દ્વારા રેપીડ ટેસ્ટનો પ્રારંભ

દામનગરમાં જરખિયા પીએસી દ્વારા રેપીડ ટેસ્ટનો પ્રારંભ
Spread the love

દામનગર શહેર માં જરખિયા પી એ સી દ્વારા રેપીડ ટેસ્ટ શહેરના દરેક વિસ્તારો માં આશાવર્કર બહેનો એ ઘેર ઘેર ફરી ને રેપીડ ટેસ્ટ માટે સિનિયર સીટીઝન વૃદ્ધ ડાયાબિટીસ બીપી સહિતના પેશન્ટ હોય તેવી દરેક વ્યક્તિઓને કોવિડ ૧૯ના ટેસ્ટ માટે સમજ આપી ટેસ્ટ કરાવી લેવા શહેર ના દરેક વિસ્તારો માં રેપીડ ટેસ્ટ અભિયાન શરૂ આશાવર્કર બહેનો દ્વારા ઘેર ઘેર ફરી વર્દ્ધો ડાયાબિટીસ બી.પી. ના પેશન્ટ માટે રેપીડ ટેસ્ટમાં સમગ્ર શહેર ના દરેક વિસ્તારને આવરી લેવાશે. રેપીડ ટેસ્ટ સ્થળની મુલાકાતે પ્રાંત અધિકારી શ્રી લાઠી મામલતદાર શ્રી મણાત સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી મકવાણા મેડિકલ ઓફિસર પાર્થ ચાંવ જરખિયા પીએસીના પ્રિયકાંતભાઈ ભટ્ટી સુપરવાઈઝર હંસાબેન હાજડા લેબટેક્નિશયલ હિનાબેન સખીયા રાવતભાઈ ગાંથીયા રણજીતભાઈ વેગડા સહિત શહેર ના આશાવર્કર બહેનોના સંકલન થી શહેર ના દરેક વિસ્તારો માં રેપીડ ટેસ્ટ શરૂ કરાયું હતું ૭૫ થી વધુ રેપીડ ટેસ્ટ કરાયા હતા. જેમાં એક સસ્પેકટેડ કેસ જણાતા અમરેલી મોકલાયેલ હતા.

IMG20200902110600.jpg

Right Click Disabled!