દામનગરમાં વિકાસ પોચો પડી ગયો : પેવરબ્લોક રોડ ઉપર ટ્રક ફસાયો

દામનગરમાં વિકાસ પોચો પડી ગયો : પેવરબ્લોક રોડ ઉપર ટ્રક ફસાયો
Spread the love

દામનગર શહેરમાં સાંઈબાબા સોસાયટી પાસે પેવરબ્લોક રોડ માં ટ્રક ફસાયો અતિ વરસાદથી વિખાયેલ પેવરબ્લોક થી ટ્રક ખુતી જતા જેસીબી સહિતના યાંત્રિક સાધનો મારફતે ફસાયેલ ટ્રક ને બહાર કાઠવાની કવાયત કરતા વાહનો ચાલકો અને સ્થાનિક રહીશો ભરેલ ટ્રક ખાલી કરવો કે કેમ? રોડ પર ખૂતી જતા વાહનો કોઈ મોટો અકસ્માત નોતરે તે પહેલાં શહેરના રસ્તા રિપરે કરવા જરૂરી શહેરના અનેકો વિસ્તારમાં વિકાસ પોચો પડી ગયો હોય તેમ લાગે છે. શહેરના દરેક રસ્તાઓ ભારે દુર્દશામાં છે સ્થાનિક પાલિકા તંત્ર શહેરી સંકુલના રસ્તા સત્વરે રીપેર કરે તેવી શહેરીજનોની માંગ.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG20200906183606.jpg

Right Click Disabled!