દામનગર : કે. કે. નારોલા પ્રાથમિક સ્કૂલ ખાતે રેપીડ ટેસ્ટનો જરખિયા પીએસી દ્વારા પ્રારંભ

દામનગર : કે. કે. નારોલા પ્રાથમિક સ્કૂલ ખાતે રેપીડ ટેસ્ટનો જરખિયા પીએસી દ્વારા પ્રારંભ
Spread the love
  • દામનગર શહેર ની કે.કે નારોલા પ્રાથમિક શાળા સંકુલ નું સેનીટાઇઝ કરી જરખિયા પી એ સી દ્વારા આરોગ્ય તપાસ નો પ્રારંભ શહેર ના તમામ વેપારી સફાઈ કર્મી ઓ નું હેલ્થ ચેકિંગ કરાયું જરખિયા પી એ સી દ્વારા રેપીડ ટેસ્ટ ની કામગીરીનો
  • દામનગર ની કે કે નારોલા પ્રાથમિક શાળા ખાતે જરખિયા પી એ સી દ્વારા આરોગ્ય તપાસ અને શાળા સંકુલ ને સેનીટાઇઝ કરી પ્રારંભ કરતા જરખિયા પી એ સી ના તબીબી સ્ટાફ કર્મીઓ

દામનગર શહેર ના તમામ સફાઈ કર્મચારી ઓ નાના મોટા વેપાર ધંધા ઓ ખાણીપીણી નો ધંધો કરતા હોટલ રેસ્ટોરન્ટ ચા ની કીટલી ઓ સહિત નાઓ નું હેલ્થ ચેકિંગ કરાયું અને શાળા સંકુલ ને સંપૂર્ણ સેનીટાઇઝ કરાયું. જરખિયા પી એ સી દ્વારા શહેર ભર ના વેપારી ઓ સફાઈ કર્મી ઓની આરોગ્ય તપાસ શરદી ઉધરસ તાવ જેવા લક્ષણો ધરાવતા તપાસ ના પ્રારંભ સાથે શાળા સંકુલ ને પાલિકા તંત્ર દ્વારા સેનીટાઉઝ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

1598702165005_IMG20200825104106_1.jpg

Right Click Disabled!