દામનગર ઠાકોર દ્વારા ખાતે સાદગીસભર ઉજવાયો બીજોત્સવ

દામનગર ઠાકોર દ્વારા ખાતે સાદગીસભર ઉજવાયો બીજોત્સવ
Spread the love

વૈશ્વિક મહામારીને ધ્યાને રાખી સરકાર શ્રી દ્વારા લોક ડાઉન્ડ બાદ અનલોક-૧માં અનેક પ્રસિદ્ધ મંદિરો ખુલ્યા પણ અનેકો શરતો નિયમો માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટના પાલન થર્મલ ગન સેનિતાઈઝના ઉપયોગથી મર્યાદિત દર્શનાર્થીઓને પ્રવેશ થી મંદિરો માં ઉજવતા ઉત્સવો ભાવિકો ની ભીડ વગર માત્ર એકલ દોકલ વ્યક્તિ પૂજારી પરિવારોથી ઉજવ્યા. દામનગરના ઠાકોરદ્વારા ખાતે રથયાત્રા મહાપ્રસાદ વગર પ્રથમ વખત બીજોત્સવ ની ઉજવણી ગણ્યા ગાંઠિયા ભાવિકો દ્વારા નિજા વિધિ દેગ પૂજા અનુષ્ઠાનમાં વિધિ સાથે સંપૂર્ણ સાદગી સભર રીતે બીજોત્સવ ઉજવાયો

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG20200623173300.jpg

Right Click Disabled!