દામનગર : ડો અમરેલીયા આંગણે રામમઢીથી મહામંડલેશ્વર પૂજ્ય મુળદાસબાપુ પધાર્યા

દામનગર ના સત્યમ કિલીનીક ના તબીબ ડો અમરેલીયા પરિવાર ના આંગણે રામમઢી પૂજ્ય મુળદાસબાપુ પધરતા ડો અમરેલીયા પરિવારે ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું પૂજ્ય મૂળદાસબાપુ શ્રી .શ્રી.૧૦૦૮ મહા મંડલેશ્વર મુળદાસ બાપુ (રામમઢી સુરત) દ્વારા નાભિક પુરાણ નુ અધ્યયણ કર્યું હતું સત્યમ કિલીનીક ના ડો અમરેલીયા પરિવાર ને ત્યાં જંગમી તીર્થકર રામમઢી ના પૂજ્ય શ્રી શ્રી.૧૦૦૮ મહા મંડલેશ્વર મુળદાસબાપુ નો દિવ્ય સત્સંગ યોજાયો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા
