દામનગર પોલીસ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં ફ્લેગ માર્ચ

દામનગર શહેર પોલીસ દ્વારા શહેરની મુખ્ય બજાર માં ફ્લેગ માર્ચ અમરેલી જિલ્લામાં કોવિડ ૧૯ના વધતા કેસોથી ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર વિભાગની ગાઈડ લાઇન્સની સમીક્ષા મુખ્ય બજારો શાકમાર્કેટ ભીડભાડવાળા વિસ્તારો સાંકડી બજારો શોપિંગ સેન્ટરો સહિતમાં સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી સમીક્ષા કરાય સોશલ્ય ડિસ્ટન્ટ માસ્ક ફરજીયાત જેવી બાબતોનું પાલન કરાય છે કે કેમ ? તે માટે દામનગર પોલીસ સ્ટાફ દ્વારા દિવસમાં વે વખત રાઉન્ડપ દામનગર સ્થાનિક પોલીસ ના સમગ્ર સ્ટાફ દ્વારા આજે મુખ્ય બજાર માં ફ્લેગ માર્ચ ફરી હતી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા (દામનગર)
