દામનગર શહેરમાંથી પસાર થતા સ્ટેટનો માર્ગો વિકાસ પથ સંપૂર્ણ નાશ

દામનગર શહેરમાંથી પસાર થતા સ્ટેટનો માર્ગો વિકાસ પથ સંપૂર્ણ નાશ
Spread the love

દામનગર શહેર માંથી પસાર થતો સ્ટેટ નો માર્ગ સતત વરસાદ થી ધોવાયો ડિવાઈડર ની બંને તરફ નો રોડ નામશેષ વિકાસ પથ ધોવાય જતા રાહદારી ઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે દામનગર શહેર માંથી પસાર થતો દોઢ કિમિ લંબાઈ ધરાવતો સ્ટેટ નો મુખ્ય માર્ગ ગારીયાધાર -ઢસા વિકાસપથ સંપૂર્ણ નાશ પંદર દિવસ થી અવરીત વરસાદ થી રોડ નાશ પામ્યો ભારે હાલાકી ભોગવતા શહેરીજનો વાહન ચાલકો કુંભનાથ સોસાયટી પાછળ સાંઈબાબા સોસાયટી જી આઈ ડી સી તરફ જતા નગરપાલિકા ના પેવરબ્લોક રોડ માંથી પેવરબ્લોક એકાએક બહાર નીકળ્યા શહેર ભર ના રસ્તા ઓ એ પાલિકા ની પોલ ખોલી અનેકો રસ્તા ઓની વરસાદે પાલિકા ની પોલ ખોલી શહેર ની મુખ્ય બજારો માં પેવરબ્લોક રસ્તા ઓ ઉપર થી પેવરબ્લોક એકાએક બહાર નીકળી ઢગલો થયા હતા મોટા બસસ્ટેન્ડ થી અમજેરા શોપિંગ ઢીકૂડીવાડી થી સરદાર ચોક તરફ આવતા ગૌરવપથ માં પણ ઠેરઠેર પાણી ભરાયાં. દામનગર અજમેરા હેલ્થ સેન્ટર થી શરૂ થતાં સ્ટેટ ના ગારીયાધાર -ઢસા માર્ગ ઉપર વરસાદી પાણી ના ખાડા ઓ ભરાયા રોડ વચ્ચે માત્ર ડિવાઈડર જ રહ્યું બંને તરફ નો રોડ સંપૂર્ણ નાશ આખા રોડ ઉપર અસંખ્ય ખાડાઓ…

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG20200824105357_2.jpg

Right Click Disabled!