દામનગર શહેરમાં અન્ન પુરવઠાની રેડ તંત્ર પણ ચોંકી ઉઠ્યું

દામનગર શહેરમાં અન્ન પુરવઠાની રેડ તંત્ર પણ ચોંકી ઉઠ્યું
Spread the love

દામનગરના સિતરામનગરમાં જિલ્લા પુરવઠા અધિકારી તંત્રની ચૂસનાથી પ્રાંત અધિકારી શ્રી લાઠીના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર દામનગર સ્થાનિક પોલીસની સંયુક્ત રેડ ગુજરાત સરકારના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ના ઘઉં નો જથ્થો જપ્ત ૧૫૫૦ કિલો ઘઉં સાથે ઝડપાયેલા ઈસમ ઈંતિયાઝ ની ચોંકાવનારી કબૂલાત ગરીબ પરિવારને સરકાર તરફથી મફત અપાતું અનાજ પ્લાસ્ટિક ના વાસણ વેચાણ ની અવેજી માં લીધું ઝડપાયેલા જથ્થો મામલતદાર શ્રી મણાત અને નાયબ મામલતદાર જિલ્લા પુરવઠા સ્ટાફ દ્વારા સરકારી ગોડાઉન માં મુકાયું સીતારામનગર રહેણાંક વિસ્તાર માં ઈંતિયાઝ નામના ઈસમના ઘેર થી ઝડપી વધુ તપાસ હાથ માટે સ્થાનિક પોલીસ અને પુરવઠા વિભાગની સધન તપાસ ક્યાં ક્યાં વ્યક્તિઓ પ્લાસ્ટિક કે અન્ય વેપારની અવેજી માં ક્યાં લાભાર્થી ઓ પાસે થી કેટલું અનાજ મેળવ્યું ?

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મહામારીના કપરા સમયમાં કરોડોનું બજેટ ખર્ચ કરી તેની વિતરણ વ્યવસ્થા માટે શિક્ષણ પોલીસ સહિતની આંશિક સેવા હેઠળ સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી મહા મહેનતે વિતરણ થતું અનાજ પ્લાસ્ટિકના વાસણોની ખરીદી બાદ અવેજી માં આપતા લાભાર્થી ઓ સુધી તપાસ નો રેલો જશે તાલુકા મામલતદાર સહિત જિલ્લા પુરવઠા તંત્ર પણ ચોંકી ઉઠ્યું સરકારી મફત અનાજ મેળવતા લાભાર્થીઓ દ્વારા આવા દૂરઉપીયોગ કરતા લાભાર્થી ઓ વિરુદ્ધ પણ કડક કરીવાહી કરવા તપાસનો ધમધમાત ગુજરાત સરકાર ની સહાય નો દૂરઉપીયોગ ધ્યાને આવતા તંત્ર આક્રમક મૂડ માં સ્થાનિક પોલીસ અન્ન પુરવઠા વિભગ દ્વારા બોપરના સમયે સીતારામનગર ખાતે અધિકારી ઓ નો કાફલો સ્થળે દોડી આવ્યો ઝડપાયેલા અનાજ સરકારી ગોડાઉન માં મુકાયું હતું.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG20200623132348_2.jpg

Right Click Disabled!