દામનગર શહેર કોંગ્રેસ સંગઠનની રચના : પ્રમુખ તરીકે મહિપતબાપુ

Spread the love

દામનગર શહેર કોંગ્રેસ સંગઠન ની રચના શહેર કાંગ્રેસ પ્રમુખ તરીકે મહિપતબાપુ ગોસ્વામી ની લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ આંબાભાઈ કકડીયા દ્વારા નિમણૂક કરાય શહેર કોંગ્રેસ સંગઠન માં તા૬/૯/૨૦ ના રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ મહિપતબાપુ ની વરણી મહામંત્રી તરીકે જીતુભાઇ એલ નારોલા રમેશભાઈ નારોલા યુથ કોંગ્રેસ ના ભુપતભાઇ માલવીયા જીજ્ઞેશભાઈ ઠાકર સહિતના કાર્યકર્તાઓની હાજરી માં શહેર કોંગ્રેસ કારોબારીની રચના કરાય હતી પ્રદેશ કોંગ્રેસ ની ચૂસના અને માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ કારોબારીના પદાધિકારીઓને નિમણૂક પત્રો અર્પણ કરાયા હતા.

લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કકડીયા સહિત અનેકો ની ઉપસ્થિતિમાં શહેર કોંગ્રેસ સંગઠનની રચના અને નિમણૂક પત્ર અર્પણ કરાયા હતા. આ તકે અનેકો કાર્યકર્તા ઓ એ ઉત્સતાહ ભેર નિમણૂકને આવકારી અભિવાદીત નવ નિયુક્ત હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયતના જનકભાઈ તળાવીયા જિલ્લા પંચાયતના જીતુભાઇ વાળા મહિલા બાળ વિકાસ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓએ નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Right Click Disabled!