દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
Spread the love

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર જન હિત તા૨૬/૬/થી ૨૫/૭ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે સર્વ સેવક સમુદાય ભાવિક દર્શનાર્થીઓને પૂજારી પરિવાર અને ટ્રસ્ટી મંડળનો સરાહનીય નિર્ણય વૈશ્વિક મહામારી કોવિડ૧૯ના અમરેલી જિલ્લામાં વધતા જતા સંક્રમણ થી ભાવિક દર્શનાર્થીઓ ભોગ ન બને તેની ચિંતા વ્યક્ત કરતા સર્વ પૂજારી પરિવાર અને ટ્રસ્ટી મંડળનો સંયુક્ત નિર્ણય લાંબા લોકડાઉડ બાદ અનલોક ૧માં મંદિર ખોલવાની મળેલ છૂટછાંટ પછી નામદાર સરકારની ગાઈડ લાઇન થી સોશ્યલ ડિસ્ટન્ટ થર્મલ ગન સેનીટાઇઝ માસ્ક સહિતના પાલનથી દર્શનાર્થીઓ માટે ખુલવા પામેલ પણ અમરેલી જિલ્લામાં સતત વધતા જતા કોરોનાના કેસોથી ચિંતિત પૂજારી પરિવારો અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભુરખિયા હનુમાનજી મંદિર આગામી તા૨૫/૭/૨૦૨૦ સુધી બંધ રહેશે તેથી સર્વ ભાવિકો શ્રધ્ધાળુઓને અનુરોધ છે.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

FB_IMG_1592720274166.jpg

Right Click Disabled!