દાહોદમાં પહાડીઓ પર પાણી સંગ્રહ માટે ચેકડેમ બનાવ્યા

દાહોદમાં પહાડીઓ પર પાણી સંગ્રહ માટે ચેકડેમ બનાવ્યા
Spread the love

દાહોદ જિલ્લાના જૂના પાણી વિસ્તારના ડુંગરો અત્યાર સુધી સૂકાભઠ્ઠ રહેતા હતા પણ સ્થાનિક વન વિભાગના અનોખા પ્રયોગના લીધે હવે આ ડુંગરો પર હરિયાળીની ચાદર છવાઈ છે. ડ્રોન કેમેરા દ્વારા આ તસવીર લેવાઈ છે. આ વિસ્તારની જમીન પથરાળ છે. જેમાં ફીલાઇટ અને સીસ્ટ પ્રકારના પથ્થરો છે જે છિદ્રાળુ ન હોવાથી તેમાં પાણી શોષાઈ જવાના બદલે ભરાઈ રહે છે. સંગ્રહની વ્યવસ્થા નહીં હોવાથી વરસાદી પાણી વહી જતું હોય છે. તેને રોકવા માટે વન વિભાગે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ડુંગરોની કોતરોમાં તલાવડીઓ અને ચેકડેમની બનાવ્યા છે.

orig_water_1599604264.jpg

Right Click Disabled!