દુબઇથી વાપી આવેલા વ્યક્તિને કોરોન્ટાઇલ કરાયો

Spread the love

વલસાડ,
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના એક ૪૨ વર્ષીય પુરુષ કે જે તા.૧૦/૩/૨૦ના રોજ દુબઇથી વાપી આવ્યો હતો તેમની આજે મામલતદાર, પોલીસ સબ ઈન્સ્પેકટર, તાલુકા હેલ્થ૧ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસર અને મેડીકલ ઓફિસરની આરોગ્ય ટીમે મુલાકાત કરતાં આ મુસાફરે હોમ કોરોન્ટારઇલનો ભંગ કર્યાનું જણાયું હતું. જેમને સ્ટઓટ હોસ્પિ ટલ-વાપી ખાતે સરકારે ઊભી કરેલી કોરોન્ટાહઇલ ફેસીલીટીમાં બપોરે ર-૦૦ કલાકે દાખલ કર્યો છે. જેમની તપાસ કરતાં શંકાસ્પ-દ કોરોનાના કોઇ લક્ષણો જોવા મળ્યાી ન હતા, પરંતુ તકેદારીના ભાગરૂપે કોરોન્ટા‍ઇલ કરવામાં આવ્યા‍ છે, એમ મુખ્ય જિલ્લા આરોગ્યટ અધિકારી-વલસાડ દ્વારા જણાવાયું છે.

Right Click Disabled!