દેશ સેવા કરીને પરત ફરેલા નિવૃત આર્મી જવાનનું કરાયું સ્વાગત….

દેશ સેવા કરીને પરત ફરેલા નિવૃત આર્મી જવાનનું કરાયું સ્વાગત….
Spread the love

વડાલી તાલુકા ના થેરાસના ગામ ના વતની પટેલ વાસુદેવ ભાઈ કોદર ભાઈ પટેલ કે જેઓ 2003ની સાલ માં ઈંડિયન આર્મી માં જોડાયા હતા ત્યારે આજે 2020માં તેઓ 17 વર્ષ પછી નિવૃત થતા તેમના મૂળ વતન થેરાસના આવતા જ ગામ ની બહેનો અને આગેવાનો એ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું..વાસુ દેવ ભાઈ પટેલ દિલ્લી આર્મી હેડ ક્વાર્ટર 21 સિગ્નલ ગુર્પ માં હતા ત્યારે તેમની નિવૃતો દિલ્લી ખાતેથી દેશ સેવા જેમના રગ-રગમાં વ્યાપેલી છે એવા નિવૃત આર્મી મેનનું ગામમાં સ્વાગત થયું હતું.

જોકે કોરોના મહામારીના કારણે એકદમ સાદાઈ થી આર્મી મેન વાસુદેવ ભાઈ નું સ્વાગત કરાયું હતું..દેશ માટે સત્તર વર્ષ જેટલો લોબા સમય સુધી આર્મી સાથે જોડાનાર વાસુદેવ ભાઈ પટેલ પર વડાલી કડવા પટેલ સમાજ અને સમગ્ર વડાલી તાલુકો ગર્વ અનુભવે છે..વડાલી કડવા પટેલ ના સમાજના પ્રમુખ જ્યંતીભાઈ પટેલે વાસુદેવ ભાઈને અભિનંદન પાઠવ્યા હતા..

રિપોર્ટ : સતીષ પરમાર

s.1-2.jpg s.2-1.jpg s.3-0.jpg

Right Click Disabled!