ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા વલસાડ જિલ્લાના ૫૧૧૩ વ્યક્તિઓનું પ્રાથમિક તબીબી પરિક્ષણ કરાયું

ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા વલસાડ જિલ્લાના ૫૧૧૩ વ્યક્તિઓનું પ્રાથમિક તબીબી પરિક્ષણ કરાયું
Spread the love

વલસાડ
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્તાપરોમાં આરોગ્યિલક્ષી કામગીરી માટે ૩૦ આર.બી.એસ.કે. ટીમ સાથેના વાહનોને ધન્વંલતરી આરોગ્ય‍ રથ તરીકે કાર્યરત કરાયા છે. ધન્વંડતરી આરોગ્યન રથ દ્વારા આરોગ્ય૩ સેતુ એપ દ્વારા અલગ તારવાયેલા કન્ટેકઇનમેન્ટી વિસ્તાનરોમાં તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેનું નિદાન અને સ્થેળ પર પ્રાથમિક સારવારની સેવાઓ આપવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લામાં ધન્વસન્તથરી આરોગ્યવ રથની ટીમો દ્વારા તા.૧૫/૭/૨૦૨૦ના રોજ વલસાડ તાલુકાના દાંડી, ઊંટડી, માલવણ, નાની મહેતવાડ, રોલા, તિથલ લશ્કીરી રોડ, પારનેરા પારડી, વાંકલ, જુજવા, રામવાડી અને મિશન કોલોની, પારડી તાલુકાના બાલદા, મોટા વાઘછીપા, અંબાચ, પરીયા, રેંટલાવ, કોલક અને પારડી, વાપી તાલુકાના વાસણ ફળિયું, મણિનગર, કોળીવાડ, હરિયાપાર્ક, આઝાદનગર, બલીઠા, નાની તંબાડી, ચણોદ અને વાપી શહેર, દાદરીમોરા, ભડકમોરા, મોટી સુલપડ, નાની સુલપડ, પટેલ ફળિયું અને સેન્ટ્રદલ બજાર જ્યાીરે ઉમરગામ તાલુકાના ઝરોલી, ભિલાડ, સરીગામ સંજાણ અને ફણસા ગામના વિવિધ વિસ્તાનરોમાં ૧૩૧૦ ઘરોના ૫૧૧૩ વ્યઠક્તિાઓનો સર્વે કરાયો હતો. જેમાં ૧૨૦૦ આરોગ્યા સેતુ એપ ડાઉનલોડ કરાવાઇ હતી. જ્યામરે ૭૩૪ ઉકાળા વિતરણ અને ૩૪૪૨ શમશમનીવટી ટેબ્લે્ટનું વિતરણ કરાયું હતું. પ્રાથમિક તબીબી પરીક્ષણ દરમિયાન ૬૦ વ્યયક્તિાઓમાં પ્રાથમિક લક્ષણો જણાતાં તેમને જરૂરિયાત મુજબની દવાઓ આપવામાં આવી હતી.

Right Click Disabled!