ધોરાજીનાં પાટણવાવ ગામે આવેલ મહાદેવ મંદિર તથા અન્ય મંદિરોનાં દર્શન પણ બંધ

ધોરાજીનાં પાટણવાવ ગામે આવેલ મહાદેવ મંદિર તથા અન્ય મંદિરોનાં દર્શન પણ બંધ
Spread the love

કોરોના વાયરસ ને પગલે રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકા નાં પાટણવાવ ગામે આવેલ ઐતિહાસીક ઔસમ ડુંગર પર્વત ઉપર આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિર તથા માત્રી માતાજી નાં મંદિર તથા અન્ય મંદિરો નાં દર્શન પણ બંધ કરવામાં આવ્યા છે માત્રી માતાજી મંદિરે ઉજવવામાં આવતી ચૈત્રી નવરાત્રી તથા અન્ય પ્રસંગો બંધ રાખવામાં આવેલ છે ઓસમ પવૅત પર ન પધારવા વિનંતી કરી છે

રિપોર્ટ : વિપુલ ધામેચા (ધોરાજી)

VideoCapture_20200321-135133-1.jpg VideoCapture_20200321-135143-2.jpg VideoCapture_20200321-135120-0.jpg

Right Click Disabled!